भागाकार

April 10, 2012

| | |
તમે બન્યા આકાશ મને ધરતી બનાવી દીધી
અંતરકેવી રીતે મટે, તે બતાવવા નું ભૂલી ગયા
હું બની નદી અને તમને પર્વત બનાવી દીધા
ચંચલ બની વહી તમારા ચરણોં પાસે થી પણ
તમે નીચા નમી સ્નેહ વરસાવા નું ભૂલી ગયા
આ પ્રેમ છે,અહીં દરેક ફરિયાદ માં પણ પ્યાર છે
'માનસ' હવે સમય બદલાઈ ગયો છે, સમજી લે
પ્યાર ની પણ કિંમત, તે હવે બની વ્યાપાર છે
હૃદય ની કોરી સ્લેટ પર ઍક્ડો ઘૂંટાયો માંડ ત્યાં
કોને ખબર કે પ્રેમ માં તો ફક઼્ત ભાગાકાર છૅ
ફક઼્ત ભાગાકાર છે....

0 comments :

Post a Comment